શનિવાર, 10 ઑગસ્ટ, 2013


ભાષા (બીજો તબક્કો)

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ પ્રર્કિયા
અગત્યની સૂચના
સામાજિક શૈક્ષણિક અને પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨ થી તા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે.
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1)બીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૨/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૯-૮-૨૦૧૩ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)બીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.
સામાન્ય ઉમેદવાર Open નું મેરીટ શારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ
વિષય મેરીટ શારીરીક અશક્તા નો પ્રકાર અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્ક્રુત
અંગ્રેજી ૬૭.૮૪
(૧) અલ્પ દ્રષ્ટી
(૨) અસ્થિવિષયક
   ---   
૬૨.૭૧
૫૯.૪૯
૬૬.૪૬
   ---   
૬૬.૦૬
  --- 
૬૫.૮૧
ગુજરાતી ૬૮.૦૪
હિન્દી ૬૭.૨૩  
સંસ્ક્રુત ૬૭.૬૯
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.

કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી