રવિવાર, 21 જુલાઈ, 2013

વિદ્યાસહાયક ભરતી - ૨૦૧૨/૧૩


વિદ્યાસહાયક ભરતી - ૨૦૧૨/૧૩ ની વધુ માહીતિ માટે  

અહી ક્લિક કરો

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૨૩-૭-૨૦૧૩ થી તા-૨૪-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨૦-૭-૨૦૧૩ ના ૨૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૫૯.૭૬ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૪.૩૪ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે

 (4) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. 

 વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ અંગે કોઈપણ ઉમેદવાર/ વાલી /નાગરિકને આ ભરતી પ્રર્કિયા સબંધે કોઈપણ પ્રકારની ગેરરીતી કે અનિયમિતતા અંગે ફરિયાદ હોય તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ , સેકટર-૧૯ ગાંધીનગર ખાતે લેખિતમાં રજૂઆત કરવી.

HTAT જાહેરાત

HTAT જાહેરાત