ગુરુવાર, 12 ડિસેમ્બર, 2013

  જિલ્લાવાર વિગત(જિલ્લા શિક્ષણ સમિતિ - ગુજરાતી માધ્યમ) 

 


વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩:૧૪ પ્રર્કિયા
 
    
     જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ભરતી અંગેની જાહેરાત વર્ષ:૨૦૧૩-૧૪
    સુચના :
    સ્વીકાર કેન્દ્ર પર અરજી ફોર્મ જમા કરાવતાં પહેલાં ઉમેદવારે ફોર્મ પ્રીન્ટ કાઢ્યા પછી પણ EDIT બટનથી પોતાના અરજી ફોર્મમાં સુધારા-વધારા કરવા હોય તે કરી શકશે 
     અને EDIT કર્યા પછી અરજી ફોર્મની PRINT કરી એ જ અરજી ફોર્મ સ્વીકાર કેન્દ્ર ઉપર રજુ કરવાનું રહેશે.
    સ્વીકાર કેન્દ્ર ઉપર અરજી ફોર્મ જમા કરાવ્યા પછી, પહોંચ જનરેટ થયા બાદ કોઈ સુધારા થઈ શકશે નહીં.