બુધવાર, 31 જુલાઈ, 2013

સુરત બદ્લી કેમ્પ

સુરત  જીલ્લાની બદ્લી કેમ્પની નવી તારીખ આવી ગઇ છે.
૧ -   ૧-૫ આંતરિક- જનરલ {૩-જગ્યા}
૨-    ૬-૮ આંતરિક બદલી [ ગણીત- વીજ્ઞાન-૨૨૯ ,ભાષા-૪૦,સા.વિ.૭૧]
   - ૬-૮ જનરલ બદલી
૫ -  જીલ્લા ફેર બદલી
વધુ માહીતિ માટે અહી ક્લિક કરો

ફિક્સ પે

ફિક્સ પે  મુદ્દે સુપ્રિમમા ૧૩-૮-૨૦૧૩ તારીખ આવી છે.આ વખતે ફાઇનલ સુનવણી છે.


સોમવાર, 29 જુલાઈ, 2013

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૨૯-૭-૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨૫-૭-૨૦૧૩ ના ૧૩-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૫૮.૩૪ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
કેટેગરી ક્યાં મેરીટ સુધીના
મહિલા ઉમેદવાર- ઓપન કેટેગરી ૬૪.૨૫ સુધી
અનુસૂચિત જાતિ – ભાઈઓ ૬૪.૧૫ સુધી
અનુસૂચિત જાતિ – બહેનો ૬૩.૮૧ સુધી
અનુસૂચિત જન જાતિ – ભાઈઓ-બહેનો ૫૫.૪૦ સુધી
બક્ષી પંચ – ભાઈઓ-બહેનો ૬૩.૬૯ સુધી
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.
(4) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે.
કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી

રવિવાર, 21 જુલાઈ, 2013

વિદ્યાસહાયક ભરતી - ૨૦૧૨/૧૩


વિદ્યાસહાયક ભરતી - ૨૦૧૨/૧૩ ની વધુ માહીતિ માટે  

અહી ક્લિક કરો

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૨૩-૭-૨૦૧૩ થી તા-૨૪-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨૦-૭-૨૦૧૩ ના ૨૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૫૯.૭૬ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૪.૩૪ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે

 (4) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. 

 વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ અંગે કોઈપણ ઉમેદવાર/ વાલી /નાગરિકને આ ભરતી પ્રર્કિયા સબંધે કોઈપણ પ્રકારની ગેરરીતી કે અનિયમિતતા અંગે ફરિયાદ હોય તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ , સેકટર-૧૯ ગાંધીનગર ખાતે લેખિતમાં રજૂઆત કરવી.

HTAT જાહેરાત

HTAT જાહેરાત



શુક્રવાર, 5 જુલાઈ, 2013

.

ફીક્સ પગાર માટે સુપ્રિમ કોર્ટ્મા 30/07/2013 તારીખ આવી છે.