મંગળવાર, 16 એપ્રિલ, 2013

ધોરણ ૩,૫ અને ૭ ના બાળકો માટે જે નિદાનાત્મક કસોટી યોજાવાની છે તે શા્ળાઓની

યાદી જોવા માટે

અહિં ક્લિક કરો

ગુરુવાર, 11 એપ્રિલ, 2013

૧/૦૭/૨૦૦૫ ના રોજ ૪૫ વર્ષ પૂરા થતાં હોય તેમને CCC ની પરિક્ષામાંથી મુક્તિ માટેનો પરીપત્ર 

મદદનીશ શિક્ષણ નિરિક્ષક,મદદનીશ જિલ્લા શિક્ષણ નિરિક્ષક,વિસ્તરણ અધિકારી (શિક્ષણ) અને કેળવણી નિરિક્ષક (વર્ગ-૩)ની જાહેરાત આવી છે.તા.૭/૫/૨૦૧૩ સુધીમાં અરજી મોક્લી શકાશે.

વધુ માહિતિ માટે અહિં ક્લિક કરો

સોમવાર, 8 એપ્રિલ, 2013

ફિક્સ પગાર મુદદ્દે સુપ્રિમ કોર્ટમા ૦૧/૦૫/૨૦૧૩ તારીખ પડી છે.

ગુજરાત હાયર સેકન્ડરી શાળાઓમાં ૪૯૮ શિક્ષક સહાયકોની જાહેરાત ૮/૪/૨૦૧૩ થી ૨૨/૦૪/૨૦૧૩ સુધી ફોર્મ ભરી શકાશે.

APPLY ON LINE