પૃષ્ઠો
- Home
- શાળાના અગત્યના પત્રકો
- પરિણામ ફાઇલ
- ગુજરાત મુલ્કી સેવાના નિયમો
- મહત્વના બ્લોગો અને વેબ સાઇટો
- NEWS PAPER
- ONLINE P.F. જોવા
- PARIPATRA
- ONLINE MOBILE RECHARGE
- SUVICHAR
- તમારા પાન કાર્ડનો નંબર જાણો
- મતદાર યાદીમાં નામ શોધવા માટે
- કોમ્પ્યુટર માટેના સૉફ્ટ્વેર
- ઓન લાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ
- ગુજરાત રોજગાર સમાચાર
- LIC નું પ્રિમિયમ ભરો ON LINE
ગુરુવાર, 12 ડિસેમ્બર, 2013
વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩:૧૪ પ્રર્કિયા | |||||
જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ભરતી અંગેની જાહેરાત વર્ષ:૨૦૧૩-૧૪ | |||||
સુચના : | |||||
સ્વીકાર કેન્દ્ર પર અરજી ફોર્મ જમા કરાવતાં પહેલાં ઉમેદવારે ફોર્મ પ્રીન્ટ કાઢ્યા પછી પણ EDIT બટનથી પોતાના અરજી ફોર્મમાં સુધારા-વધારા કરવા હોય તે કરી શકશે | |||||
અને EDIT કર્યા પછી અરજી ફોર્મની PRINT કરી એ જ અરજી ફોર્મ સ્વીકાર કેન્દ્ર ઉપર રજુ કરવાનું રહેશે. | |||||
સ્વીકાર કેન્દ્ર ઉપર અરજી ફોર્મ જમા કરાવ્યા પછી, પહોંચ જનરેટ થયા બાદ કોઈ સુધારા થઈ શકશે નહીં. |
શનિવાર, 10 ઑગસ્ટ, 2013
ભાષા (બીજો તબક્કો) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ પ્રર્કિયા |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||
અગત્યની સૂચના | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સામાજિક શૈક્ષણિક અને પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨ થી તા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે. | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વિદ્યાસહાયક ભરતીના
ઉમેદવારો માટેની સૂચના
(1)બીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૨/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે. (2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૯-૮-૨૦૧૩ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3)બીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. (4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.
કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી |
બુધવાર, 31 જુલાઈ, 2013
સુરત બદ્લી કેમ્પ
સુરત જીલ્લાની બદ્લી કેમ્પની નવી તારીખ આવી ગઇ છે.
૧ - ૧-૫ આંતરિક- જનરલ {૩-જગ્યા}
૨- ૬-૮ આંતરિક બદલી [ ગણીત- વીજ્ઞાન-૨૨૯ ,ભાષા-૪૦,સા.વિ.૭૧]
૨ - ૬-૮ જનરલ બદલી
૫ - જીલ્લા ફેર બદલી
વધુ માહીતિ માટે અહી ક્લિક કરોસોમવાર, 29 જુલાઈ, 2013
વિદ્યાસહાયક ભરતીના
ઉમેદવારો માટેની સૂચના
(1) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૨૯-૭-૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨૫-૭-૨૦૧૩ ના ૧૩-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૫૮.૩૪ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(1) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૨૯-૭-૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨૫-૭-૨૦૧૩ ના ૧૩-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૫૮.૩૪ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
કેટેગરી | ક્યાં મેરીટ સુધીના |
મહિલા ઉમેદવાર- ઓપન કેટેગરી | ૬૪.૨૫ સુધી |
અનુસૂચિત જાતિ – ભાઈઓ | ૬૪.૧૫ સુધી |
અનુસૂચિત જાતિ – બહેનો | ૬૩.૮૧ સુધી |
અનુસૂચિત જન જાતિ – ભાઈઓ-બહેનો | ૫૫.૪૦ સુધી |
બક્ષી પંચ – ભાઈઓ-બહેનો | ૬૩.૬૯ સુધી |
(4) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી
રવિવાર, 28 જુલાઈ, 2013
સુરત જીલ્લાની બદલી કેમ્પની તારીખ જાહેર
૩૦ - આંતરિક બદલી
૩૧- જનરલ
૧ ઓગષ્ટ- જિલ્લા ફેર બદલી
વધુ માહિતિ માટે અહિ ક્લિક કરો
૬-૮નાભાષા શિક્ષકોનુ સિનિયોરિટી લિસ્ટ
૬-૮ના ગણિત-વિજ્ઞાન શિક્ષકોનુ સિનિયોરિટી લિસ્ટ
૬-૮નાગણિત વિજ્ઞાન શિક્ષકો માટે ખાલી જગ્યાની યાદી
૬-૮ના સામાજિક વિજ્ઞાન શિક્ષકો માટે ખાલી જગ્યાની યાદી
૩૦ - આંતરિક બદલી
૩૧- જનરલ
૧ ઓગષ્ટ- જિલ્લા ફેર બદલી
વધુ માહિતિ માટે અહિ ક્લિક કરો
૬-૮નાભાષા શિક્ષકોનુ સિનિયોરિટી લિસ્ટ
૬-૮ના ગણિત-વિજ્ઞાન શિક્ષકોનુ સિનિયોરિટી લિસ્ટ
૬-૮નાગણિત વિજ્ઞાન શિક્ષકો માટે ખાલી જગ્યાની યાદી
૬-૮ના સામાજિક વિજ્ઞાન શિક્ષકો માટે ખાલી જગ્યાની યાદી
રવિવાર, 21 જુલાઈ, 2013
વિદ્યાસહાયક ભરતી - ૨૦૧૨/૧૩
વિદ્યાસહાયક ભરતી - ૨૦૧૨/૧૩ ની વધુ માહીતિ માટે
અહી ક્લિક કરો
વિદ્યાસહાયક ભરતીના
ઉમેદવારો માટેની સૂચના
(1) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના
ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૨૩-૭-૨૦૧૩ થી તા-૨૪-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨૦-૭-૨૦૧૩
ના ૨૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય
કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૫૯.૭૬
મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૪.૩૪
મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે
(4) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે.
વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ અંગે કોઈપણ ઉમેદવાર/ વાલી /નાગરિકને આ ભરતી પ્રર્કિયા સબંધે કોઈપણ પ્રકારની ગેરરીતી કે અનિયમિતતા અંગે ફરિયાદ હોય તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ , સેકટર-૧૯ ગાંધીનગર ખાતે લેખિતમાં રજૂઆત કરવી.
શુક્રવાર, 19 જુલાઈ, 2013
શુક્રવાર, 5 જુલાઈ, 2013
શુક્રવાર, 7 જૂન, 2013
બુધવાર, 17 એપ્રિલ, 2013
મંગળવાર, 16 એપ્રિલ, 2013
ધોરણ ૩,૫ અને ૭ ના બાળકો માટે જે નિદાનાત્મક કસોટી યોજાવાની છે તે શા્ળાઓની
યાદી જોવા માટે
અહિં ક્લિક કરો
શુક્રવાર, 12 એપ્રિલ, 2013
ગુરુવાર, 11 એપ્રિલ, 2013
મદદનીશ શિક્ષણ નિરિક્ષક,મદદનીશ જિલ્લા શિક્ષણ નિરિક્ષક,વિસ્તરણ અધિકારી (શિક્ષણ) અને કેળવણી નિરિક્ષક (વર્ગ-૩)ની જાહેરાત આવી છે.તા.૭/૫/૨૦૧૩ સુધીમાં અરજી મોક્લી શકાશે.
વધુ માહિતિ માટે અહિં ક્લિક કરો
મંગળવાર, 9 એપ્રિલ, 2013
સોમવાર, 8 એપ્રિલ, 2013
ફિક્સ પગાર મુદદ્દે સુપ્રિમ કોર્ટમા ૦૧/૦૫/૨૦૧૩ તારીખ પડી છે.
ગુજરાત હાયર સેકન્ડરી શાળાઓમાં ૪૯૮ શિક્ષક સહાયકોની જાહેરાત ૮/૪/૨૦૧૩ થી ૨૨/૦૪/૨૦૧૩ સુધી ફોર્મ ભરી શકાશે.
APPLY ON LINE
બુધવાર, 3 એપ્રિલ, 2013
સોમવાર, 1 એપ્રિલ, 2013
સોમવાર, 25 માર્ચ, 2013
રવિવાર, 24 માર્ચ, 2013
તમારા બ્લોગમાં ચાલતી પટ્ટી કેવી રીતે બનાવશો ?
શિક્ષણ સફર: તમારા બ્લોગમાં ચાલતી પટ્ટી કેવી રીતે બનાવશો ?: * તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી કેવી રીતે ચલાવશો ? (1)આના માટે તમારે સૌ પ્રથમ તમારા બ્લોગના ડેશબોર્ડ પરથી લે-આઉટ વિભાગમાં જવું પડશે. ...
શિક્ષક ઉપયોગી બ્લોગ લિંક
JADAV NARENDRAKUMAR: શિક્ષક ઉપયોગી બ્લોગ લિંક: * ભાવનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની વેબસાઈટ * ગુજરાત રાજ્ય કેળવણી નિરીક્ષક સંઘની વેબસાઈટ પ્રાથમિક શાળાના બ્લોગ * પ્રાથમિક શાળા- ત...
શિક્ષણ સફર: તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩,...
શિક્ષણ સફર: તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩,...: (1) આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.) આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા જેવું જ છે. (2) આ માટે સૌપ્રથમ https:/...
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)